• Home
  • Kutchh
  • Bhuj
  • Bhuj ભચાઉમાં એડિ. ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ જજની કોર્ટ મંજૂર કરો

ભચાઉમાં એડિ. ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ જજની કોર્ટ મંજૂર કરો

Bhuj - ભચાઉમાં એડિ. ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ જજની કોર્ટ મંજૂર કરો

DivyaBhaskar News Network

Sep 12, 2018, 02:11 AM IST
વાગડ વિસ્તારના લોકોને સેસન્સ ટ્રાયબલ કેસ માટે અંજાર જવું પડતું હોવાથી ભચાઉમાં અેડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ જજની કોર્ટ મંજૂર કરવા રાજ્યના કાયદા મંત્રી સમક્ષ માગ કરાઇ છે. રાપર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝે કરેલી રજૂઆતમાં જણાવાયા મુજબ ભચાઉમાં પ્રાંત કચેરી અને એસ.ડી. કોર્ટ પણ કાર્યરત છે. આ સ્થિતિએ અેડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ જજની કોર્ટ મંજૂર કરવામાં આવે તો સ્થાનિક તેમજ રાપર તાલુકાના લોકોને ટ્રાયબલ કેસ માટે અંજાર જવાની જરૂર નહિ રહે તેમજ જસ્ટિસ એટ ડોર સ્ટેપના સિધ્ધાંત મુજબ ન્યાયિક પ્રક્રિયામાં પણ સરળતા રહેશે તેવી રજૂઆત ચેમ્બરના પ્રમુખ મુકેશ એમ. ઠક્કરે કરી હતી.

X
Bhuj - ભચાઉમાં એડિ. ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ જજની કોર્ટ મંજૂર કરો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી