• Gujarati News
  • National
  • ભુજના જ્યુબિલી સર્કલ પાસે આવેલી સિન્ડિકેટ બેન્ક થી સ્નેઝી બ્યુટી

ભુજના જ્યુબિલી સર્કલ પાસે આવેલી સિન્ડિકેટ બેન્ક થી સ્નેઝી બ્યુટી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજના જ્યુબિલી સર્કલ પાસે આવેલી સિન્ડિકેટ બેન્ક થી સ્નેઝી બ્યુટી પાર્લર સુધી ભુજ સુધરાઇ એ ગત મહિને ડ્રેનેજના કામ સબબ ઊંડા ખાડા ખોદી નાખ્યા હતા , જે કામ એક સપ્તાહ અગાઉ પૂર્ણ થઈ ગયા બાદ પણ પુરાણ કરવાને બદલે ઠેકેદાર દ્વારા એમને એમ મૂકી દેવાતા મુશ્કેલી ઉભી થઈ છે. બે બેંક, એક ખાનગી હોસ્પિટલ અને બે શોરૂમમાં જવામાટે રસ્તો ન રહેતા દુકાનદારોએ પાટિયા મૂકીને રસ્તો બનાવ્યો છે. બેંકોમાં આવતા વૃધ્ધો અને હોસ્પિટલમાં આવતા દરદીઓ માટે કઈ રીતે જવું તે જ મોટો પ્રશ્ન છે. તસવીર : પ્રકાશ ભટ્ટ

અન્ય સમાચારો પણ છે...