• Gujarati News
  • National
  • ST બસ સ્ટેશનમાં પડતર પ્રશ્ને કાળી પટ્ટી લગાવી વિરોધ કરાયો

ST બસ સ્ટેશનમાં પડતર પ્રશ્ને કાળી પટ્ટી લગાવી વિરોધ કરાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના કામદારોના પડતર પ્રશ્ને લાંબા સમયથી ઉકેલ આવ્યો નથી. લાંબા સમયેથી વણઉકેલ્યા રહેલા પ્રશ્નો મુદ્દે વિરોધ વ્યકત કરી બસ સ્ટેશનમાં કાળી પટ્ટી ધારણ કરાઇ હતી. 6ઠ્ઠી ઓગસ્ટના ભુજ એસ. ટી. બસ સ્ટેશનમાં ચારેય યુનિયનના કર્મચારીઓએ કાળી પટ્ટી લગાવી વિરોધ કર્યો હતો એવું એસ. ટી. મઝદૂર સંઘ કચ્છ એકમના મહામંત્રી ઈશ્વરગર ગુંસાઈએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...