• Home
  • Kutchh
  • Bhuj
  • Bhuj - કાલીતલાવડી નેત્રનિદાન કેમ્પમાં 115 દર્દી ચકાસાયા

કાલીતલાવડી નેત્રનિદાન કેમ્પમાં 115 દર્દી ચકાસાયા

સુઝલોન ફાઉન્ડેશન અને ભુજ કેસીઆરસી-અંધજન મંડળના સહયોગથી ભુજ તાલુકાના કાલીતલાવડી ખાતે નિ:શુલ્ક નેત્રનિદાન કેમ્પ...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:11 AM
Bhuj - કાલીતલાવડી નેત્રનિદાન કેમ્પમાં 115 દર્દી ચકાસાયા
સુઝલોન ફાઉન્ડેશન અને ભુજ કેસીઆરસી-અંધજન મંડળના સહયોગથી ભુજ તાલુકાના કાલીતલાવડી ખાતે નિ:શુલ્ક નેત્રનિદાન કેમ્પ યોજાયો હતો જેમાં 115 દર્દીઓને તપાસાયા હતા. 51ને બેતાળાં અને નંબરના ચશ્મા અપાયાં હતાં તો 20 દર્દીઓને મોતિયા અને વેલની સર્જરી ફ્રી કરી અપાશે. કેમ્પમાં ડો. પિંકી કુમાઇએ સેવા આપી હતી. આ વેળાએ પંચાયતના રાજબાઇ મહેશ્વરી, જખુભાઇ મહેશ્વરી, સુઝલોનના મુંજાલ ભટ્ટ, સંસ્થાના મેનેજર અરવિંદસિંહ ગોહિલ, બાબુભાઇ મહેશ્વરી સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.

X
Bhuj - કાલીતલાવડી નેત્રનિદાન કેમ્પમાં 115 દર્દી ચકાસાયા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App