• Home
  • Kutchh
  • Bhuj
  • Bhuj ઓછા વરસાદમાં પણ ધોસા મહાદેવનું કુદરતી સૌંદર્ય ખિલ્યું

ઓછા વરસાદમાં પણ ધોસા મહાદેવનું કુદરતી સૌંદર્ય ખિલ્યું

DivyaBhaskar News Network

Sep 17, 2018, 02:11 AM IST
Bhuj - ઓછા વરસાદમાં પણ ધોસા મહાદેવનું કુદરતી સૌંદર્ય ખિલ્યું
રાજ્યના પ્રમાણમાં કચ્છમાં વરસાદનું પ્રમાણ નહીંવત છે છતાં ભુજથી લગભગ 15 કિમીના અંતરે આવેલાં ધોસા મહાદેવ પરિસરનું કુદરતી સૌંદર્ય લોકોની આંખ ઠારે તેવું ખિલ્યું છે. મહાદેવ મંદિરની બાજુમાં વિશાળ તળાવ આવેલું છે. આસપાસ ડુંગરાળ વિસ્તાર હોવાથી તળાવમાં સારું એવું પાણી આવ્યું છે અને વિસ્તાર હરિયાળો લાગે છે. તસવીર : કાંતિ ઠક્કર

X
Bhuj - ઓછા વરસાદમાં પણ ધોસા મહાદેવનું કુદરતી સૌંદર્ય ખિલ્યું
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી