Divya Bhaskar

Home » Kutchh » Bhuj » Bhuj - વોર્ડ 7, 8ના સેવાસેતુમાં 49 અરજીનો સ્થળ પર જ નિકાલ થયો

વોર્ડ 7, 8ના સેવાસેતુમાં 49 અરજીનો સ્થળ પર જ નિકાલ થયો

Divyabhaskar.com | Updated - Sep 12, 2018, 02:11 AM

ભુજ |નગર સેવાસદનના ઉપક્રમે ચોથા તબક્કાના વોર્ડ નં. 7 અને 8નો સેવાસેતુ યોજાયો હતો જેમાં લોકોએ પોતાના વિવિધ...

  • Bhuj - વોર્ડ 7, 8ના સેવાસેતુમાં 49 અરજીનો સ્થળ પર જ નિકાલ થયો
    ભુજ |નગર સેવાસદનના ઉપક્રમે ચોથા તબક્કાના વોર્ડ નં. 7 અને 8નો સેવાસેતુ યોજાયો હતો જેમાં લોકોએ પોતાના વિવિધ પ્રશ્નોની રજૂઆત કરી હતી. પાલિકા પ્રમુખ લતાબેન સોલંકી, ઉપપ્રમુખ ડો. રામ ગઢવી, કારોબારી ચેરમેન ભરત રાણા, સાંસ્કૃતિક સમિતિના ચેરપર્સન ગોદાવરીબેન ઠક્કર સહિતના લોકોના હસ્તે દીપ પ્રાગટ્યથી આરંભાયેલા આ કાર્યક્રમમાં 49 લેખિત અરજીઓનો સ્થળ પર જ નિકાલ કરાયો હતો. આયોજનમાં પાલિકાના કર્મચારીઓ સહભાગી બન્યા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Kutchh

Trending