Home » Kutchh » Bhuj » Bhuj - ક્રેડાઇ ગુજરાતના ડાયરેકટર પદે ત્રીજીવાર કચ્છી અગ્રણી નિમાયા

ક્રેડાઇ ગુજરાતના ડાયરેકટર પદે ત્રીજીવાર કચ્છી અગ્રણી નિમાયા

Divyabhaskar.com | Updated - Sep 17, 2018, 02:11 AM

Bhuj News - ભુજ | કોન્ફેડરેશન ઓફ રિઅલ એસ્ટેટ ડેવલોપર્સ ઓફ ઇન્ડીયા-ક્રેડાઇ ગુજરાતના બોર્ડ ઓફ ડાયરકેટરમાં સતત ત્રીજીવાર...

  • Bhuj - ક્રેડાઇ ગુજરાતના ડાયરેકટર પદે ત્રીજીવાર કચ્છી અગ્રણી નિમાયા
    ભુજ | કોન્ફેડરેશન ઓફ રિઅલ એસ્ટેટ ડેવલોપર્સ ઓફ ઇન્ડીયા-ક્રેડાઇ ગુજરાતના બોર્ડ ઓફ ડાયરકેટરમાં સતત ત્રીજીવાર કચ્છને સ્થાન મળ્યું છે. કચ્છ ક્રેડાઇના પ્રમુખ પ્રવીણ પિંડોરીયાની ક્રેડાઇ ગુજરાતના ડાયરેકટર પદે બિનહરીફ નિમણુક આપવામાં આવેલ છે. રિઅલ ઐસ્ટેટ ક્ષેત્રને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે પરિણામલક્ષી રજુઆત કરનાર પ્રવિણ પિંડોરીયાએ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે પણ ક્રેડાઇને એક નવી દિશા મળી રહે તે માટે વિચારવિમર્શ પણ કર્યો છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Kutchh

Trending

વીડિયો વધુ જુઓ