• Home
  • Kutchh
  • Bhuj
  • Bhuj - માધાપરમાં 30 હજારની મોટર સાયકલની ઉઠાંતરી

માધાપરમાં 30 હજારની મોટર સાયકલની ઉઠાંતરી

ભુજ તાલુકાના માધાપર જુનાવાસમાં આવેલા બાપાદયાળુ નગરમાં મકાન પાસે પાર્ક કરેલી 30 હજારની કિંમતની મોટર સાયકલ ગત 19...

DivyaBhaskar News Network | Updated - Sep 12, 2018, 02:11 AM
Bhuj - માધાપરમાં 30 હજારની મોટર સાયકલની ઉઠાંતરી
ભુજ તાલુકાના માધાપર જુનાવાસમાં આવેલા બાપાદયાળુ નગરમાં મકાન પાસે પાર્ક કરેલી 30 હજારની કિંમતની મોટર સાયકલ ગત 19 ઓગષ્ટની રાત્રી દરિયાન ઉઠાવી જતાં પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે બાપાદયાળુનગરમાં રહેતા દીલુભા જેઠુભા ઝાલાએ પોતાના ઘર પાસે જી.જે.12 સીએ 7317 નંબર કિંમત 30 હજારની મોટર સાયકલ પાર્ક કરી હતી જેને 19 ઓગષ્ટની રાત્રીના અગ્યાર વાગ્યાથી 20 ઓગષ્ટની સવાર દરમિયાન કોઇ અજાણ્યા શખ્સો ચોરી કરી ગયા હતા. બી ડિવિઝન પોલીસે ચોરીની ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

X
Bhuj - માધાપરમાં 30 હજારની મોટર સાયકલની ઉઠાંતરી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App