• Home
  • Kutchh
  • Bhuj
  • Bhuj - માર્ગ મકાન વિભાગે રસ્તો કર્યો પણ છેડો મૂકી દેતા બન્યો જોખમી

માર્ગ મકાન વિભાગે રસ્તો કર્યો પણ છેડો મૂકી દેતા બન્યો જોખમી

ભુજમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર પાસેના સર્કલથી રિલાયન્સ સર્કલ સુધીનો રસ્તો માર્ગ મકાન વિભાગે થોડા મહિના પહેલાં...

DivyaBhaskar News Network | Updated - Sep 12, 2018, 02:11 AM
Bhuj - માર્ગ મકાન વિભાગે રસ્તો કર્યો પણ છેડો મૂકી દેતા બન્યો જોખમી
ભુજમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર પાસેના સર્કલથી રિલાયન્સ સર્કલ સુધીનો રસ્તો માર્ગ મકાન વિભાગે થોડા મહિના પહેલાં સીસી રોડ અને ડામર રોડ બંને પ્રકારનો પ્રમાણમાં મજબૂત બને તેવો કર્યો પરંતુ જ્યાં સિમેન્ટ રોડ પૂરો થાય છે ત્યાં 50થી 60 મીટરનો પેચ મૂકી દેતા અત્યારે આ રસ્તો એટલી હદે બિસ્માર બન્યો છે કે નાના દ્વિચક્રી વાહનોથી કરીને ટ્રક સુધીના વાહનો આ જગ્યાએ બ્રેક મારી તદ્દન ધીમે નીકળવું પડે છે. દર વર્ષે ચોમાસામાં વરસાદી પાણીથી ધોવાઈ જતા આ રસ્તાને સારો બનાવ્યા પછી પણ થોડો મૂકી દેતા સોનાની થાળીમાં લોઢાની મેખ જેવું લાગે છે. તસવીર : પ્રકાશ ભટ્ટ

X
Bhuj - માર્ગ મકાન વિભાગે રસ્તો કર્યો પણ છેડો મૂકી દેતા બન્યો જોખમી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App