Divya Bhaskar

Home » Kutchh » Bhuj » Bhuj - ટ્યુશનિયા શિક્ષકની તરફેણમાં છાત્રો રોડ પર ઉતર્યા

ટ્યુશનિયા શિક્ષકની તરફેણમાં છાત્રો રોડ પર ઉતર્યા

Divyabhaskar.com | Updated - Sep 12, 2018, 02:10 AM

ભુજમાં સોમવારે ટ્યુશન ચલાવતા શિક્ષકને રંગેહાથે પકડવામાં આવ્યા બાદ તેના પડઘા વિદ્યાર્થીઓએ પાડ્યા હતા....

  • Bhuj - ટ્યુશનિયા શિક્ષકની તરફેણમાં છાત્રો રોડ પર ઉતર્યા
    ભુજમાં સોમવારે ટ્યુશન ચલાવતા શિક્ષકને રંગેહાથે પકડવામાં આવ્યા બાદ તેના પડઘા વિદ્યાર્થીઓએ પાડ્યા હતા. શિક્ષણાધિકારીની કચેરી પાસે મંગળવારે બપોરે આ છાત્રો અને છાત્રાઓએ માર્ગ પર બેસી જઈને વાહનવ્યવહાર અવરોધ્યો હતો અને ટ્યુશન ચલાવતા શિક્ષકની તરફેણમાં સુત્રોચ્ચાર કરીને સૌનું ધ્યાન આકર્ષિત કરવાનો પ્રયાસ કર્યો હતો.ભુજના અનેક ટ્યુશન શિક્ષકોએ પોતાના પર તવાઈ ન આવે એવો ધાસ્તી સાથેે ટ્યુશન ક્લાસીસ બંધ રાખ્યા હતા. તસવીર : ભાસ્કર

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Kutchh

Trending