• Home
  • Kutchh
  • Bhuj
  • Bhuj પેન્શનરોને પેન્શન ન મળતું હોય તેઓએ જિલ્લા તિજોરી કચેરીનો સંપર્ક સાધવો

પેન્શનરોને પેન્શન ન મળતું હોય તેઓએ જિલ્લા તિજોરી કચેરીનો સંપર્ક સાધવો

DivyaBhaskar News Network

Sep 12, 2018, 02:10 AM IST
Bhuj - પેન્શનરોને પેન્શન ન મળતું હોય તેઓએ જિલ્લા તિજોરી કચેરીનો સંપર્ક સાધવો
પેન્શનરોને પેન્શન ન મળતું હોય તેઓએ જિલ્લા તિજોરી કચેરીનો સંપર્ક સાધવો

ભુજ :
પેન્શનરોએ હયાતિની ખરાઇ, પુનઃલગ્ન ન કર્યા અંગેનું પ્રમાણપત્ર સામેલ ન હોઇ તેવા પેન્શનરોના પેન્શન બંધ કરવામાં આવ્યા છે. રાજય સરકારની સ્થાપિત નીતિ મુજબ પેન્શનરોને તેમની હયાતિની ખરાઇ માટે તમામ તકો આપવામાં આવેલ છે. જે પેન્શનરોએ તેમની હયાતિની ખરાઇ ઓગષ્ટ-૨૦૧૮માં પેન્શન બિલ બને તે પહેલા કરાવેલ હતી તેઓના પેનશન પણ જમા થઇ ચૂકયા છે. પેન્શનરો કે જે હયાતિની ખરાઇ કરાવી શકયા નથી તેને શકય તેટલી ઓછી હાલાકી થાય તે માટે જિલ્લા તિજોરી કચેરીના જવાબદાર અધિકારીનો સંપર્ક કરવો.

X
Bhuj - પેન્શનરોને પેન્શન ન મળતું હોય તેઓએ જિલ્લા તિજોરી કચેરીનો સંપર્ક સાધવો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી