• Gujarati News
  • National
  • લખપતના બેખડા, છેલ્લાવાંઢ,ચકરાઇમાં આંગણવાડી શરૂ કરવા માંગ

લખપતના બેખડા, છેલ્લાવાંઢ,ચકરાઇમાં આંગણવાડી શરૂ કરવા માંગ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ : લખપતના મીંઢિયારી ગ્રામ પંચાયત હેઠળ આવેલા બેખડા, છેલ્લાવાંઢ તથા બરંદા ગ્રામ પંચાયત હેઠળ આવતાં ચકરાઇ ગામે આંગણવાડીની સુવિધા નથી. બાળકોના ભવિષ્યને ધ્યાને લઇને સંબંધિત ગામ લોકો તથા લખપત તાલુકા પંચાયત પ્રમુખ મંધરા નૂરબાઇ હાસમભાઇ દ્વારા આઇસીડીએસ શાખાને રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...