તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Bhuj કુકમાની સભામાં સલામતી સહિતના મુદ્દે ચર્ચા કરાઇ

કુકમાની સભામાં સલામતી સહિતના મુદ્દે ચર્ચા કરાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કુકમા જુથ ગ્રામ પંચાયત દ્વારા મિસ્ત્રી સમાજવાડી ખાતે મહિલા સભા રાખવામાં આવી હતી. મિટીંગમાં વિવિધ મુદ્દા પર ચર્ચાઓ કરાઇ હતી. સભાને અંતે ગામના કપડાં ધોવાના તળાવની સફાઇ કરાઇ. સલામતી માટે ‘અભયમ’ કોલ સેન્ટરમાં ફોન કરવા અંગે જાગૃતિ લવાઇ. દારુબંધી માટે પોસ્ટર બનાવવાની સ્પર્ધા રાખવામા આવી તેમજ તેના માટેના બેનરો લગાવવામાં આવ્યાં. દારુનું વેચાણ બંધ થાય તે માટે ગ્રામ પંચાયતમાં ઠરાવ કરી પધ્ધર પોલીસ સ્ટેશનમાં આપવામાં આવ્યો.

અન્ય સમાચારો પણ છે...