તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભુજ : ભુજનાસામાજિક કાર્યકર કપિલ બી. મહેતાએ મહેસુલ મંત્રી ભૂપેન્દ્રસિંહ

ભુજ : ભુજનાસામાજિક કાર્યકર કપિલ બી. મહેતાએ મહેસુલ મંત્રી ભૂપેન્દ્રસિંહ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ : ભુજનાસામાજિક કાર્યકર કપિલ બી. મહેતાએ મહેસુલ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યા મુજબ કચ્છના અરજદારો ફરિયાદ નિવારણ કાર્યક્રમ કે જિલ્લા સંકલન સમિતિમાં પોતાના પ્રશ્નોની રજૂઆત કર્યા પછી તેમને તંત્રના અધિકારીઓ ધક્કા ખવડાવ્યા કરે છે. સરકારી વ્યવસ્થાને વધુ કાર્યક્ષમ બનાવાય જેથી અરજદારોને મુશ્કેલી પડે.

‘ફરિયાદ નિવારણ સંકલન સમિતિને કાર્યક્ષમ બનાવો

અન્ય સમાચારો પણ છે...