તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • કચ્છી ભાષામાં શ્રીમદ પ્રજ્ઞાપુરાણ કથાનું આયોજન

કચ્છી ભાષામાં શ્રીમદ પ્રજ્ઞાપુરાણ કથાનું આયોજન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મતિયાદેવ સેવા મંડળ દ્વારા કચ્છી ભાષામાં ગાયત્રી શક્તિ પીઠ પ્રેરિત શ્રીમદ પ્રજ્ઞાપુરાણ કથાનું આયોજન તા. 09/06 થી તા. 13/06 સુધી કરાયુ છે. જેમાં વક્તા શિવજીભાઈ મોઢ દ્વારા ગણેશનગર ખાતે સાંજે 4 થી 7 કથા, તા. 9ના ઠાઠ, તા. 10ના વ્યસન મુક્તિ અને તા. 11ના સવારે 9 થી 1 ફ્રીમાં દંતયજ્ઞ યોજાશે જેમાં ડો. જયસુખ મકવાણા દ્વારા ઈન્જેક્શન વગર દાંત, દાઢ કાઢી અપાશે.

અન્ય સમાચારો પણ છે...