તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભુજના પાટવાડી ગેટ પાસે આવેલા એક ખાનગી મકાન ધારકે પોતાની

ભુજના પાટવાડી ગેટ પાસે આવેલા એક ખાનગી મકાન ધારકે પોતાની

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજના પાટવાડી ગેટ પાસે આવેલા એક ખાનગી મકાન ધારકે પોતાની ઘરની બાઉન્ડ્રી થોડીક પહોળી કરવા માટે જૂની દિવાલ તોડી પાડી અને તેનો મલબો વરસાદી પાણીના વહેણમાં ઠાલવ્યો હતો. ચોમાસુ નજીક છે ત્યારે હમીરસર તળાવમાંથી ઓવરફલો થયા બાદનું પાણી વહેણ મારફતે સંજોગનગર વિસ્તારમાં વહે છે. મલબાને કારણે નિચાણવાળા વિસ્તારમાં વધુ પાણી ભરાય તેવી શક્યતાઓ ઉભી થઇ છે.

અન્ય સમાચારો પણ છે...