તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભુજ |ભુજના નિવૃત્ત મામલતદાર અશોક શાહે ડાયાલીસીસના દર્દીઓ માટે 51

ભુજ |ભુજના નિવૃત્ત મામલતદાર અશોક શાહે ડાયાલીસીસના દર્દીઓ માટે 51

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ |ભુજના નિવૃત્ત મામલતદાર અશોક શાહે ડાયાલીસીસના દર્દીઓ માટે 51 હજારનું દાન આપ્યું છે. ચેક અર્પણ વિધિ સમયે તેમના પુત્ર-પુત્રવધુ હેમેન અને પૂર્વી શાહ, હોસ્પિટલના ચેરમેન ભરત મહેતા, મયૂર સોની, જગદીશ સોની, દિપેન ભણશાલી, નરેશ રાઠી, હેમેન શાહ, નિખિલ શાહ, મહેશ ગઢેચા, ધર્મેન્દ્ર બારમેડા, નવીન મહેતા, અભય શાહ સહિતના હાજર રહ્યા હતા.

સેવા | ડાયાલીસીસ માટે નિવૃત્ત મામલતદારે આપ્યું 51 હજારનું દાન

અન્ય સમાચારો પણ છે...