Home » Kutchh » Bhuj » Bhuj - આજે ભાસ્કરની વાર્ષિક ઇનામી યોજના 2017-18નો લક્કી ડ્રો

આજે ભાસ્કરની વાર્ષિક ઇનામી યોજના 2017-18નો લક્કી ડ્રો

Divyabhaskar.com | Updated - Sep 17, 2018, 02:10 AM

કચ્છના એજન્ટમિત્રોની હાજરીમાં યોજાશે કાર્યક્રમ

  • Bhuj - આજે ભાસ્કરની વાર્ષિક ઇનામી યોજના 2017-18નો લક્કી ડ્રો
    વાચકોના વિશ્વાસના અખબાર દિવ્ય ભાસ્કર દ્વારા વર્ષોવર્ષ વાર્ષિક લવાજમ યોજના જાહેર કરાતી હોય છે જેમાં અનેક ગ્રાહકો ઇનામો જીતવા નસીબવંતા બનતા હોય છે. વર્ષ 2017-18 માટેની વાર્ષિક લવાજમ યોજનાનો લક્કી ડ્રો આજે ભુજમાં યોજાવાનો છે જેના માટે ગ્રાહકોમાં અદમ્ય ઉત્સાહની લાગણી પ્રવર્તી રહી છે.

    આજે દિવ્ય ભાસ્કરની વાર્ષિક ઇનામી યોજના 2017-18નો લક્કી ડ્રો ભુજ ખાતે યોજાનારો છે. એજન્ટ મિત્રોની બહોળી ઉપસ્થિતિ વચ્ચે કચ્છ આવૃત્તિના ભુજ અને ગાંધીધામ સહિત સમગ્ર જિલ્લાના વર્ષ 2017-18નું વાર્ષિક લવાજમ ભરનારા ગ્રાહકો માટે યોજાનારા આ ડ્રોમાં અઢળક ઇનામોની વણઝાર હશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Kutchh

Trending

વીડિયો વધુ જુઓ