• Gujarati News
  • National
  • ભુજમાં ધાણી પાસાનો દાવ લગાવતા ચાર પકડાયા

ભુજમાં ધાણી પાસાનો દાવ લગાવતા ચાર પકડાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ | દાદુપીર રોડ પર બુધવારે મોડી રાત્રે ધાણી પાસાનો જુગાર રમતા ઇબ્રાહિમ મામદ ગગડા (ઉ.વ.42), પ્રવિણ ગૌરીશંકર રાજગોર (ઉ.વ.30) હુશેન ઇબ્રાહિમ મોખા (ઉ.વ.41), મુકંદર હાસમ સમા (ઉ.વ.28) સહિત ચાર ગુગારીને પોલીસે રંગેહાથ ઝડપી ઘાણી પાસાના દાણા અને 4,010ની રોકડ રકમ કબજે કરી પોલીસ કોન્સ્ટેબલ પરમવિરસિંહ ઝાલાએ ગુનો નોંધાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...