કચ્છમાં આજે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિલ્લાના તમામ ઉપાડ અધિકારીઓ જોગ

જિલ્લાનાતમામ ઉપાડ અધિકારીઓ, પંચાયતની તમામ કચેરીઓ તેમજ ગ્રાન્ટ-ઈન-એઈડ મેળવતી તમામ શાળાઓએ કચેરીની મહેકમ માહિતી IFMS સિસ્‍ટમમાં અપલોડ કરવાની બાકી હોય તેમણે તાત્કા‍કાલિક અપલોડ કરી દેવી. તા. 31મી માર્ચ બાદ ઉક્ત માહિતી અપલોડ થઇ શકશે નહીં. જેની નોંધ લઇ માહિતી અપલોડ કરી તેની પ્રમાણિત નકલ જિલ્લા તિજોરી કચેરીમાં રજૂ કરવી.

ઈન્દિરાબાઈગર્લ્સ હાઈસ્કૂલ, ભુજ

ધો.-10-12સાયન્સ બોર્ડની પરીક્ષાની બેઠક વ્યવસ્થા તા.14/3ના સવારે 11થી 1 દમિયાન જોઈ લેવી.

મચ્છુકઠિયા સઈ સુતાર મહિ
કચ્છમાં આજે

અન્ય સમાચારો પણ છે...