તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Bhuj નવલાં નોરતાંમાં નવા નવા સ્ટેપ્સ શીખવા યુવાઓમાં થનગનાટ

નવલાં નોરતાંમાં નવા-નવા સ્ટેપ્સ શીખવા યુવાઓમાં થનગનાટ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ લોહાણા મહાજન અને ભુજ લોહાણા યુવક મંડળના સાન્નિધ્યમાં છેલ્લા 2 માસથી 250 જેટલાં યુવક-યુવતીઓ નવરાત્રીના રાસ-ગરબાની તૈયારીઓ કરી રહ્યાં છે. ડીસ્ક્વેરવાળા દેવશ મૌર્ય અને દીપ ઠક્કરની કોરિયોગ્રાફીમાં તેઓ ફ્રી સ્ટાઇલ, એન્ડિસ, કપલ રાસ એવી અનેક સ્ટાઇલ અને નવા સ્ટેપ્સ શીખી આ વર્ષની નવરાત્રી ઉજવશે. તસવીર : કાંતિ ઠક્કર

અન્ય સમાચારો પણ છે...