તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Bhuj ભુજમાં લેકવ્યુથી મંગલમ વચ્ચે બાઇક ચોરાઇ

ભુજમાં લેકવ્યુથી મંગલમ વચ્ચે બાઇક ચોરાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ| ભુજના લેક વ્યુ થી મંગલમ ચાર રસ્તા વચ્ચે રોડ પર પાર્ક કરાયેલું બાઇક ચોરાયું હોવાની ઘટના પોલીસ મથકે નોંધાઇ છે, પોલીસ સૂત્રોએ ભુજના ભીડ ગેટ વિસ્તારમાં સાઇકલની દુકાન ધરાવતા સુલતાન અયુબ છુછિયાની ફરિયાદને ટાંકી જણાવ્યુ઼ હતું કે તા.30/9 ના સાંજે 4 વાગ્યાથી 6 વાગ્યા વચ્ચેના આરસામાં હોટલ લેક વ્યુ થી મંગલમ ચાર રસ્ચા વચ્ચેના રોડ પર પાર્ક કરાયેલું રૂ.20,000 ની કિંમતનું જીજે-12-ડીસી-1301 નંબરનું બાઇક કોઇ ચોરીને લઇ ગયું છે. ભુજ એ-ડિવિઝન પોલીસે આગળની તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...