તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Bhuj આદ્યશક્તિની આરાધનાના પ્રતિક માટીના છિદ્રોવાળા રંગબેરંગી ગરબા

આદ્યશક્તિની આરાધનાના પ્રતિક માટીના છિદ્રોવાળા રંગબેરંગી ગરબા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આદ્યશક્તિની આરાધના માટે વર્ષમાં 4 નવરાત્રિ પૈકી આસો માસની નવરાત્રિનું વિશેષ મહત્ત્વ છે. જેનો 10મી ઓકટોબરથી પ્રારંભ થાય છે. જે દિવસે ઘરે ઘરે માટીના છિદ્રોવાળા ગરબામાં વચ્ચે દિપક રાખી ઘટ સ્થાપના થશે. જે ગરબાનું વેચાણ દિવસોદિવસ ઘટતું જાય છે, પરંતુ હજુએ શહેરમાં ક્યાંક ક્યાંક માટીના ગરબા વેચનારા નજરે પડે છે. ભુજમાં લાલ ટેકરી પાસે એક શ્રમજીવી મહિલાએ રંગબેરંગી ગરબા વેચાણ માટે મૂક્યા છે. -પ્રકાશ ધીરાવાણી

અન્ય સમાચારો પણ છે...