• Gujarati News
  • National
  • Bhuj News Kutchi Bhatia Pratapsingh Ratan Singh Toprani U 85 Is Presently In Kandivali 12 5 19 060619

કચ્છી ભાટીયા : પ્રતાપસિંહ રતનસિંહ ટોપરાણી (ઉ.વ.85) હાલ કાંદીવલી 12-5-19ના

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કચ્છી ભાટીયા : પ્રતાપસિંહ રતનસિંહ ટોપરાણી (ઉ.વ.85) હાલ કાંદીવલી 12-5-19ના શ્રીજીચરણ પામ્યા છે. તે ભાનુબહેનના પતિ, તે સ્વ. લાલજી કલ્યાણજી (કારોભા)ના જમાઈ, તે ધર્મિષ્ઠા, રાજેશ, મયુરના પિતા, તે રાજેશ ઉદ્દેશી, પ્રીતી, હેમીના સસરા, તે સ્વ. સુરસિંહ, સ્વ. નરોતમ, સ્વ. પ્રદીપ, તેરસિંહ, સ્વ. મધુરીબહેન, સ્વ. કલ્પના, ભાનુબહેન. ચંદ્રીકાના ભાઈ. લૌકીક વ્યવહાર અને પ્રાર્થનાસભા રાખેલ નથી.

છસરા : સ્વ. ગંગાબહેન પ્રેમજી ઓથાણી કચ્છ ગામ છસરાવાળાના પુત્રવધુ જયાબહેન (ઉ.વ.74) તે સ્વ. ઠાકરશીભાઈના પત્ની, તે સ્વ. રૂક્ષ્મણીબહેન હંસરાજ કોઠારી કચ્છ ગામ કોટડા (રોહા)વાળાના પુત્રી, તે નલીની, કવીતા નીતીન કતીરા, કાશ્મીરા અશ્વીન સેજપાલ, કાજલના માતા, તે સ્વ. તુલસીદાસ, દીલીપભાઈ, જગદીશભાઈ, સ્વ. પ્રવીણભાઈ, સ્વ. એકાદશીબહેન, સ્વ. દમયંતીબહેન, સ્વ. શાંતાબહેન, ભાનુબહેન, જશુબહેન, ભગવતીબહેનના બહેન, તે સ્વ. શીવજીભાઈ, સ્વ. લક્ષ્મીબહેન, સ્વ. મણીબહેન, સ્વ. સુંદરબહેન, સ્વ. વીરબાળાબહેનના ભાઈના પત્ની, તે જેનીન, પ્રીયલના નાની, 13-5-19ના શ્રીરામશરણ પામેલ છે. તેમની બંને પક્ષની પ્રાર્થનાસભા 14-5-19 સાંજે 5થી 7 સ્થળ : સારસ્વત વાડી, ગ્રાઉન્ડ ફ્લોર, ઝવેર રોડ, મુલુંડ (વેસ્ટ). બૈરાઓએ તે જ દિવસે આવી જવું. લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે.

મસ્કાના સ્વ. ભગવાનજી નાથાણી (ઉ.વ.79) 10-5-19ના સ્વર્ગવાસી થયેલ છે. તે સ્વ. લક્ષ્મીબહેન દામોદર પ્રાગજીના પુત્ર, તે સ્વ. વિસનજી લક્ષ્મીદાસ મોતાના જમાઈ, તે સ્વ. વેલબાઈના પતિ, તે ધરમશીભાઈ, રમેશભાઈ, સ્વ. રમીલાબહેન, ગં.સ્વ. મણીબહેન, ગં.સ્વ. શાંતાબહેન, રાધાબહેન, ચંદ્રીકાબહેનના ભાઈ, તે રેવાશંકર, જયંતીલાલ, ચીમનભાઈ, લાભૂભાઈ, કમળાબહેન, કમલેશભાઈ, કલ્પેશભાઈ, વર્ષાબહેનના પિતા, તે કરસનદાસ, બિપીણભાઈ, નીતાબહેન, દમયંતીબહેન, વર્ષાબહેન, જીજ્ઞાબહેન, શિલ્પાબહેન, સીમાબહેનના સસરા. પ્રાર્થનાસભા રાખેલ નથી.

અન્ય સમાચારો પણ છે...