તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માધાપરમાં સોની જ્ઞાતિની વાડીનું કાલે ભૂમિપૂજન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ | સમસ્ત મારૂ કંસારા સોની જ્ઞાતિ માટેની નૂતન સમાજવાડીનું નિર્માણ માધાપરના બાપાદયાળુનગર ખાતે થવાનું છે જેના ભૂમિપૂજનનો કાર્યક્રમ હનુમાન જયંતિ, શુક્રવારે 19મીના સવારે 9:30 કલાકે રાખવામાં અાવ્યો છે. મુખ્ય દાતા ઘનશ્યામ પરમાર પરિવાર, સ્વ. કાંતિલાલ બુદ્ધભટ્ટી પરિવાર તેમજ જ્ઞાતિ મંડળના પ્રમુખ નવિનચંદ્ર હેડાઉ પરિવાર ભાગ લેશે. માધાપરના ફ્રેન્ડ્સ ગ્રૂપ તથા મહિલા મંડળ દ્વારા દરવર્ષની જેમ અા વખતે પણ શુક્રવારે સાંજે 5 વાગ્યે હનુમાન ચાલિસાના પાઠ તેમજ સાંજે 7:30 વાગ્યે મહાઅારતી યોજાશે. 8:30 કલાકે સમૂહપ્રસાદનું પણ અાયોજન છે. તમામ જ્ઞાતિજનોને હાજર રહેવા પ્રમુખ નવિન કંસારાની યાદી જણાવે છે.

અન્ય સમાચારો પણ છે...