તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજની શાળામાં કોમ્પ્યુટર લેબનું ઉદઘાટન

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ | કચ્છ કલ્યાણ સંઘ સંચાલિત એંકરવાલા સરસ્વતી વિદ્યામંદિર સંતોષી ભવન ખાતે તાજેતરમાં કોમ્યુટર લેબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. વિવિધ દાતાઓના સહયોગથી શાળાના બાળકોના વિકાસને લક્ષમાં લેતાં 10 કોમ્યુટર અપાયા હતાં. આ પ્રસંગે મૂળજીભાઈ પિંડોરીયાના હસ્તે કોમ્યુટર લેબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. વિશેષમા મૂળજીભાઈ તરફથી શાળાને પ્રોજેક્ટર ભેટ સ્વરૂપે આપવાની જાહેરાત કરવામાં આવી હતી. આ પ્રસંગે બિલ્ડર શાંતિભાઈ માકાણી, સંસ્થાના પ્રમુખ નવિનભાઈ વ્યાસ, ટ્રસ્ટી મેહુલભાઈ શાહ, સુભાષભાઈ જોષી, શાંતિભાઈ ઠક્કર, શાળાના પ્રધાન આચાર્ય વર્ષાબેન ઠક્કર તેમજ શાળા પરિવાર હાજર રહ્યા હતા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો