તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Bhuj News In The Premises Of The Bhuj School 250 Trees Were Planted By Mps And Mlas 062005

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજની શાળાના પ્રાંગણમાં સાંસદ અને ધારાસભ્યના હસ્તે 250 વૃક્ષો વવાયા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજ |શહેરની મદની પ્રાયમરી પબ્લીક સ્કુલના પ્રાંગળમાં સાંસદ વિનોદભાઇ ચાવડા અને ધારાસભ્ય ડો. નીમાબેન અાચાર્યના હસ્તે 250 વૃક્ષો વાવવામાં અાવ્યા હતા. કાર્યક્રમમાં નગરઅધ્યક્ષા લતાબેન સોલંકી, જે.અે. બારોટ, ભરતભાઇ રાણા, હિતેશભાઇ ખંડોલ, કાસમભાઇ કુંભાર(ધાલાભાઇ), અલીમામદ જત, ઇબ્રાહીમ હાલેપોત્રા, અામદભાઇ જત, પ્રબોધ મુનવર, હેમેન્દ્ર જણસારી, ઉમર સમા, હાજી અ.ગફુર શેખ, સૈયદ કાસમશા, ખત્રી અ.રશીદ પટેલ, વગેરે હાજર રહ્યા હતા. સંસ્થાના પ્રમુખ માૈલાના ઇલયાસ ખત્રી, ટ્રસ્ટી નુરમામદ રાયમા, માૈલાના ગુલામમોહંમદ, ટ્રસ્ટી જહાંગીરખાને સ્વાગત તેમજ અાભાર વિધી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો