• Home
  • Kutchh
  • Bhuj
  • Bhuj News - in bhuj the dead body of a stranger was found dead 021126

ભુજમાં ભીડ નાકા બહાર અજાણ્યા શખ્સની લાશ મળી

ભુજ | ભીડ નાકા બહાર કચ્છ ટ્રેકટર્સ નજીકથી અેક મજુર જેવા જણાતા 45 વર્ષી પુરૂષ મૃત હાલતમાં મળી આવતાં તેને ભુજની જીકે...

DivyaBhaskar News Network | Updated - Mar 16, 2019, 02:11 AM
Bhuj News - in bhuj the dead body of a stranger was found dead 021126
ભુજ | ભીડ નાકા બહાર કચ્છ ટ્રેકટર્સ નજીકથી અેક મજુર જેવા જણાતા 45 વર્ષી પુરૂષ મૃત હાલતમાં મળી આવતાં તેને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં મોકલાવી પોલીસે મૃતકની ઓળખ માટેની કાર્યવાહી હાથ ધરી છે.શુક્રવારે સાંજના સાડા સાત વાગ્યાના અરસમાં કચ્છ ટ્રેકટર્સ પાસેથી આસમાની કલરનું શર્ટ અને જીન્સ પેન્ટ પહેર હાલતમાં કોઇ અજાણ્યો પુરૂષ મૃત હાલતમાં મળી આવ્યો હતો બનાવ અંગે બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે.

X
Bhuj News - in bhuj the dead body of a stranger was found dead 021126
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App