તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પતિએ ચારિત્ર પર શંકા રાખી પત્નીને ફટકારી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના સુરલભીટ વિસ્તારમાં આત્મારામ નજીક આવેલી ખત્રી કોલોનીમાં પરિણિતાના ચારિત્ર પર શંકા રાખી તેના પતિએ હાથ-પગ અને માથામાં માર મારતા ઇજાઓ પહોંચી હતી. બી-ડિવિઝન પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

શહેરના આત્મારામ વિસ્તારમાં આવેલી ખત્રી કોલોનીમાં રહેતા રૂકશાના મહેમુદ ચાકી (ઉ.વ.30)ના ચારિત્ર પર શંકા અને વ્હેમ રાખી તેના પતિ મહેમુદ સતાર ચાકીએ હાથ, પગ અને માથામાં માર મારતા ઇજાઓ પહોંચી હતી. હીનાપાર્કમાં રહેતા ઓળખીતાએ તેમને સારવાર માટે જી. કે. માં લઇ આવતા બી-ડિવિઝન પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો