તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હવે હમીરસરમાં પક્ષીઓનો નજારો કેટલા દિવસ?

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજના શણગાર એવા ખાલી પડેલા હમીરસમાં પાવડી પાસે જે થોડું ઘણું પાણી બચ્યું છે તેમાં ખોરાકની શોધમાં તરી રહેલા પક્ષઓનો આ નજારો હવે આવનારા ગરમીના િદવસોમાં મોટેભાગે કદાચ જોવા નહીં મળે. આ વખતે ચોમાસુ અપુરતું થવાના લીધે િજલ્લાભરમાં ઠેર ઠેર નદી નાળા, તળાવો સુકાઇ ગયા છે. તસવીર : કાંતિ ઠક્કર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો