તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરાના વાયરસ વચ્ચે ધરણાં સ્થગિત

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભુજ | ગાંધીનગરમાં 21મી માર્ચે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ તરફથી પ્રાથમિક શિક્ષકોના પડતર પ્રશ્નો અંગે એક દિવસ માટે ધરણાં પ્રદર્શન અને પછી અન્ય કાર્યક્રમો રાખવામાં અાવ્યા હતા. જે કોરોનાના પ્રકોપ વચ્ચે સ્થગિત રાખવાનો નિર્ણય લેવાયો છે. કોરોનાના પ્રકોપ વચ્ચે હજારો સંખ્યામાં શિક્ષકોને ભેગા કરવા ઉચિત નહીં જણાયું નથી. વળી શિક્ષણમંત્રી અને નાયબ મુખ્યમંત્રીઅે પણ અપીલ કરી હતી અને ટુંક સમયમાં પ્રશ્નો ઉકેલવા માટે આશ્વાસન પણ અાપ્યું હતું. અેવું પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ગુજરાતના ઉપાધ્યક્ષ ખેતશી ગજરાઅે જણાવ્યું હતું.
અન્ય સમાચારો પણ છે...