તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુંદાલાનો તડીપાર બુટલેગર ફરી ઝબ્બે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કચ્છ જિલ્લા સહિત 6 જિલ્લામાંથી ચાર માસ માટે તડીપાર કરાયેલા મુંદરા તાલુકાના ગુંદાલા ગામના બુટલેગરે હદપારીનો ભંગ કરતાં અેલસીબીના હાથે ઝડપાઇ ગયો હતો. 27 ફેબ્રુઅારી 2019ના આરોપી સામરા કાકુ સેડા (ગઢવી),ઉ.વ.૩૦,રહે.હાજાપર વાસ, ગામ-ઝરપરા, હાલ રહે ગુંદાલાને કચ્છ, મોરબી, પાટણ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા તેમજ રાજકોટ જિલ્લામાંથી ચાર માસ માટે તડીપાર કરવામાં અાવ્યો હતો. દરમિયાન અારોપી હદપારીના હુકમનો ભંગ કરી ગુદાલા ખાતેની તેની વાડીમાં ફરી પકડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...