તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એકને પ્રમાણપત્ર આપવા અનેકે ફોટો પડાવ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કચ્છમાં શિક્ષકોની કાયમી ઘટનો પ્રશ્ન ઉકેલવામાં રાજકારણીયો કાયમ નબળા પુરવાર થયા છે, પરંતુ રાજ્ય સરકાર દ્વારા ભરતી પ્રક્રિયા થાય તો યશ ખાટવા પડાપડી કરતા હોય છે. તાજેતરમાં 192 વિદ્યા સહાયકોને નિમણૂક ઓર્ડર અપાયા ત્યારે એકને પ્રમાણપત્ર આપવ ફોટા પડાવવા અનેક સભાન અવસ્થામાં ગોઠવાઈ ગયા હતા. ત્યારે પ્રશ્ન થાય છે કે, જનતા આ બધું નહીં જાણતી હોય એવું રાજકારણીઓ સમજતા હશે કે શું ? તસ્વીર - ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો