તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોટડા (અા.)માં ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ | સેવાભાવી તબીબ ડો. રવિ રાજાણી દ્વારા કોટડા (અા.) ખાતે જૂથ ગ્રામ પંચાયતના સહકારથી નિ:શુલ્ક નિદાન અને સારવાર કેમ્પ યોજાયો હતો જેનો 100થી વધુ દર્દીઅોઅે લાભ લીધો હતો. અા વેળાઅે સરપંચ શંભુભાઇ રબારી, પાટીદાર સમાજ પ્રમુખ છગન માકાણી, મહાજન સમાજ અગ્રણી મુકેશ ઠક્કર, રબારી સમાજ અગ્રણી દેવા રબારી, દિપક વ્યાસ, ફિમેલ હેલ્થ વર્કર મમતાબેન સહિતના ઉપસ્થિત રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...