તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Bhuj News Former Bhuj Teacher Mandvi Will Donate 21 Thousand Books To The Municipality 061608

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજના પૂર્વ શિક્ષક માંડવી પાલિકાને 21 હજારના પુસ્તકો ભેટમાં આપશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

માંડવી | માંડવી પાલિકાના વાંચનાલયમાં વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉપયોગી થઇ શકે તે માટે નિવૃત શિક્ષક અને લેખક દ્વારા રૂ.21 હજારના પુસ્તકો 14 માર્ચે માંડવી સુધરાઈના પ્રમુખને આર્પણ કરશે. ભુજના નિવૃત શિક્ષક અને લેખક હરેશભાઈ ધોળકિયાએ માંડવી વાંચનાલયમાં પરીક્ષામાં ઉપયોગી થાય એવા પુસ્તકો ન હોવાની જાણ થતા તેમણે આવા ઉપયોગી અને વિદ્યાર્થીઓના ભવિષ્યને ઘડે તેવા પુસ્તકો આપવાની પહેલ કરી છે. સૌ પ્રથમ વખત પાલિકાના વાંચનાલયમાં વિદ્યાર્થીઓ માટે પુસ્તક આપવાની પહેલને બિરદાવતા નગર પ્રમુખ મેહુલ શાહે દાતા હરેશભાઈ ધોળકીયા અને જેમના માધ્યમથી પુસ્તક પ્રાપ્ત થયા છે તેવા વી.આર.ટી.આઈ.ના પ્રકાશન અધિકારી ગોરધન પટેલ ‘કવિ’, રોટરી કલબના પ્રમુખ ભાવિનભાઈ ગણાત્રાનો આભાર માન્યો હતો.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો