તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Bhuj News First Winner Of The Science Exhibition Held In The Middle Of Bhuj On 44 1 2020 061528

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તા.4-1-2020 ના ભુજ મધ્યે યોજાયેલ સાયન્સ એક્ઝીબીશમાં પ્રથમ વિજેતા દુન

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
તા.4-1-2020 ના ભુજ મધ્યે યોજાયેલ સાયન્સ એક્ઝીબીશમાં પ્રથમ વિજેતા દુન પબ્લિક સ્કુલ માધાપરના વિદ્યાર્થીઓને ટ્રોફી અને સર્ટિફિકેટ આપતા જીન્દાલ શો પાઇપના વાઇ પ્રેસીડેન્ટ બિપિન ધરવરકર અને મુન્દ્રા સ્થિત પ્લાન્ટના એડમીન હેડ પ્રિતેષ ભટ્ટ દ્વારા આપવામાં આવ્યું બીજા નંબરે ભુજન સેઠ.વિ.ડી. હાઇસ્કુલના વિદ્યાર્થીઓને ટ્રોફી અને સર્ટિફિકેટ ભુજ દિવ્ય ભાસ્કરના યુનિટ હેડ પિનાકીનભઇ જાનીના હસ્તે આપવામાં આવ્યું ત્રીજા નંબરે વિજેતા થનાર વ્હાઇટ હાઉસ પબ્લિક સ્કુલના વિદ્યાર્થીઓને જીન્દાલ શો પાઇનના વાઇસ પ્રેસિડેન્ટ બિપિન ધરવરકરના હસ્તે ટ્રોફી અને સર્ટિફિકેટ આપવામાં આવ્યું તેમજ ગાંધીધામ ખાતે તા.10-1-2020 ના યોજાયેલ સાયન્સ એક્ઝીબીશનમા પ્રથમ વિજેતા મોર્ડન સ્કુલના વિદ્યાર્થીઓને ઇલેક્ટ્રોથર્મ કંપનીના એચ.આર. વિભાગના અક્ષયસિંઘ અને શીબ શંકાર દાસ હસ્તે ટ્રોફી અને સર્ટિફિકેટ આપવામાં આવ્યં બીજા ક્રમે વિજેતા થયેલા મોડર્ન સ્કુલના વિદ્યાર્થીઓને પણ ઇલેક્ટ્રોથર્મના એચ.આર. વિભાગના અક્ષયસિંઘ અને શીબા સંકાર દાસના હસ્તે ટ્રોફી અને સર્ટિફિકેટ આપવામાં આવ્યું તીજા ક્રમે રહેલા શ્રી કચ્છ મચ્છોયા આહિર સમાજની શાળાના વિદ્યાર્થીઓને પણ ઇલેક્ટ્રોથર્મના એચ.આર. વિભાગના અક્ષયસિંઘ, શીબા સંકાર અને દિવ્ય ભાસ્કર ભચાઉના પ્રતિનિધી નરેન્દ્રસિંહ જાડેજાના હસ્તે આપવામાં અાવ્યુ. આયોજનને સફળ બનાવવા આશાપુરા ગ્રૃપ ઓફ કંપનીઝ ભુજ, જીન્દાલ સો પાઇપ સમાઘોઘા, ઇલેક્ટ્રોથર્મ સામખિયાળી અને આઇઓ પ્લસ શ્રીરામ કમ ફુડ ગાંધીધામનો મુખ્ય સહયોગ રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો