સૈનિકોની મિલકતના વેરા માફ કરો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સૈન્યમાં ફરજ બજાવનારા સૈનિકો તથા તેમની વિધવા પત્નીઅોના નામે રાપર નગરપાલિકામાં અાવેલી મિલકતો પરત્વેના વેરા માફ કરવા ચીફ અોફિસર સમક્ષ રજૂઅાત
કરાઇ છે.

સૈન્યના જવાનોને બિરદાવવા માટે રાપર પાલિકાની અાગામી સામાન્ય સભામાં સર્વાનુમત્તે ઠરાવ પસાર કરી, સેનામાં હોય તેવા જવાનો અથવા શહીદ જવાનોના વિધવા પત્નીની રાપર પાલિકા વિસ્તારમાં અાવેલી મિલકતો અંગેના તમામ કરવેરાઅો કાયમી ધોરણે માફ કરવામાં અાવે તેવી રજૂઅાત રાપર શહેર ભાજપ દ્વારા કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...