તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Bhuj News Everywhere In Kutch The Thunderstorm Of The World Rains With Thunderstorms 062529

કચ્છમાં દરેક સ્થળે મેઘરાજાએ વરસાદરૂપી હેત વરસાવતા જગતનો તાત ખુશખુશાલ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કચ્છમાં દરેક સ્થળે મેઘરાજાએ વરસાદરૂપી હેત વરસાવતા જગતનો તાત ખુશખુશાલ થઇ ગયો છે. ખેતીમાં યોગ્ય સમયે ખેડ કરવાથી જમીનની છિદ્રાળુતા વધે છે, ભેજ શોષક અને ભેજ સંગ્રાહકશક્તિ વધે છે ખેડથી છોડના મૂળને ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળતા મૂળ પોતાની વૃદ્ધિ સારા પ્રમાણમાં કરી શકે છે.છોડ તેના મૂળ દ્વારા જમીનમાંથી ભેજ, પોષકતત્વોનું પુરતા પ્રમાણમાં શોષણ કરી શકે છે.આ બધીજ પ્રક્રિયા માટે ટ્રેકટર અને આધુનિક મશીનરીના સ્થાને અંજાર તાલુકાના કુંભારીયાના ખેતરમાં તલના પાકમાં ગુણવતા સુધારવા બળદમાં હળ જોડીને ખેડાણ કરતો ખેડૂત જોઈ શકાય છે.હવે આવા દ્રશ્ય દુર્લભ થઇ ગયા છે. ફોટો સ્ટોરી,રોનક ગજજર

અન્ય સમાચારો પણ છે...