તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હજુ થોડા દિવસો હળવી ઠંડક અને પવનનો અહેસાસ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજ | છેલ્લા સપ્તાહમાં વધતી ગરમી વચ્ચે વરસાદ અને ઠંડકની અનુભુતી થતા બદલાયેલા હવામાનનો અહેસાસ આવતા થોડા દિવસ પણ કાયમ રહેશે. સુત્રોનું માનીયે તો આગામી સપ્તાહમાં વાદળછાયુ વાતાવરણ બની રહેશે, તેમજ પવનની ગતી પણ સામાન્ય કરતા વધુ જોવા મળશે. પરંતુ ધીમા ડગલે વધતી ગરમીનો અહેસાસ બુધવારે ત્યારે થયો હતો જ્યારે સમગ્ર રાજ્યમાં મહતમ તાપમાનમાં કંડલા પોર્ટનો ક્રમાંક બીજો હતો. ઉતરી, પુર્વીય પ્રદેશોમાં બર્ફબારી અને વરસાદનો માહોલ હજી પણ બનેલો છે ત્યારે ઠંડકનો અહેસાસ અને વાદળછાયુ વાતાવરણ હજી થોડા દિવસ બની રહે તેવી સંભાવના મૌસમ વિભાગના સુત્રોએ વ્યક્ત કરી હતી તો પવનની વધેલી ગતી પણ બરકરાર રહે તેવી શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો