તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કચ્છમાં એન્ટ્રી : સુરજબારી ટોલ નાકા પાસે ચેકીંગ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કચ્છમાં પ્રવેશવા માટેના માર્ગોમાં સુરજબારી ટોલપ્લાઝાની બહાર આવતા દરેક નાગરીકને ચેક કરવામાં આવી રહ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા ચેકીંગની કાર્યવાહીમાં શંકાસ્પદ જણાય તો કાર્યવાહી કરવામાં આવી રહી છે. ચેકીંગ કર્યા વગર કચ્છમાં પ્રવેશ ન મળે તે માટે પગલા ભરાઇ રહ્યા છે.
અન્ય સમાચારો પણ છે...