તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરતીકંપના દિને શોક પાળવો જોઇઅે: ઉજવણી ના કરાય

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
26મી જાન્યુઅારી 2001ના દિવસે ભુજમાં ગોઝારો ધરતીકંપ થયો હતો અને તેમાં અસંખ્ય લોકોની જાનહાની થઇ હતી. માલમિલકતને નુકશાન થયું હતું. યોગાનુયોગ અા દિવસે પ્રજાસત્તાક પર્વ પણ છે. ઠેર ઠેર ઘ્વજવંદન ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમો તથા ભાષણો થાય છે તે ઉચિતના ગણાય. અા દિવસે કચ્છની જનતાઅે અને વહીવટીતંત્રઅે શોક પાળવાની સાથો સાથ સર્વધર્મ પ્રાર્થના, માૈન પાળવા અને ભક્તિસંગીત જેવા કાર્યક્રમો થવા જોઇઅે. ઘ્વજવંદન બાદ ધરતીકંપમાં માર્યા ગયેલાઅોના અાત્માની શાંતિ માટે પ્રાર્થના પણ કરવી જોઇઅે. અા દિવસ કચ્છની જનતા માટે અશુભ દિન હતો તે ભુલવું ન જોઇઅે. દેશમાં જ્યાં જ્યાં ગોઝારી ઘટના બની હોય છે ત્યાં જે તે દિવસે શોક પળાય છે. દા.ત. ભાગલપુરની દુર્ઘટના, ભોપાલ દુર્ઘટનાના દીને અાજે પણ યાદ કરવામાં અાવે છે તો કચ્છની જનતા અા ગોઝારા દિનને અાટલી જલદી કેમ ભુલી ગઇ. રજનીકાન્ત અોઝા. ભુજ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો