કાળઝાળ ગરમી વચ્ચે અછતના અોળા ઉતરી અાવેલાં હોવાથી નદી-નાળાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કાળઝાળ ગરમી વચ્ચે અછતના અોળા ઉતરી અાવેલાં હોવાથી નદી-નાળાં સૂકાઇ ગયાં છે ત્યારે બાલાપર ગામના તળાવમાં પાણીના અભાવે કાદવમાં કાચબા-માછલી- દેડકા જેવા જળચરોને બચાવવા માટે ગામના સરપંચ ઇશ્વર ગઢવી તરફથી દાતા પરિવારો સમક્ષ ટહેલ નાખવામાં અાવી હતી.

જીવદયાપ્રેમી દાતાઅો તરફથી છેલ્લા 3 માસથી તળાવમાં પાણીના ટેન્કર ઠાલવીને જીવોને બચાવવાનો શક્યતમ પ્રયાસ કરાઇ રહ્યો છે. હજી પણ વધુ દાતાઅોને જોડાવા અનુરોધ કરાયો છે. ગામમાં ઢોરવાડો શરૂ થયો ન હતો તે પહેલાં પણ દાતાઅો સહયોગે ગાયોને લીલોચારો પૂરો પાડવામાં અાવતો હતો.

અન્ય સમાચારો પણ છે...