તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જીવદયાના કાર્યો માટે ભુજની સંસ્થાને દાન અપાયું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજ | છેલ્લા અેક દાયકાથી વિવિધ સેવાકિય પ્રવૃતિઅો સાથે સંકળાયેલી નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર સંસ્થાને તાજેતરમાં રૂા.15 હજારનું દાન અાપવામાં અાવ્યું હતું. શ્રી જૈન વેલફેર સંઘ સુરત તરફથી જીવદયાના કાર્યો માટે અા દાન અાપવામાં અાવ્યું હતું. સંસ્થાના પ્રમુખ વી.જી.મહેતા અને પ્રોજેક્ટ ચેરમેન હિરેન દોશીના જણાવ્યા પ્રમાણે સુરતની અા સંસ્થાના પ્રતીનિધિઅો કચ્છની યાત્રાઅે અાવ્યા હતાં ત્યારે નવચેન સંસ્થાની પ્રવૃતિઅોથી પ્રભાવિત થઇને અા દાન અર્પણ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો