તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Bhuj News Distribution Of Sesame Seeds Was Distributed At Bhuj Primary School For The Purpose Of Transition 061616

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંક્રાતિ નિમિત્તે ભુજની પ્રાથમિક શાળામાં ભુલકાઅોને તલના લાડુ વિતરણ કરાયા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજ |મકર સંક્રાન્તીની પૂર્વ સંધ્યાઅે ભુજના ભીમરાવનગરમાં અાવેલ પ્રાથમિક શાળા નં. 15માં નાના ભુલકાઅોને દાતાના સહયોગથી તલના લાડુનું વિતરણ કરી પર્વની ઉજવણી કરવામાં અાવી હતી.ભુજની શાળામાં ધાર્મિક તહેવાર નિમિત્તે ભીમરાવનગરના રહેવાસી લક્ષ્મણગર ગોસ્વામીના સહયોગથી બાળકોને તલના લાડુનું વિતરણ કરાયું હતું. અા તકે બાળકોમાં ખુશીની લાગણી ફરી વળી હતી. અા કાર્યમાં ભીમરાવનગરના અગ્રણી પચાણભાઇ સંજોટ, કરશનભાઇ પાયણ જોડાયા હતા. દાતાના અા કાર્ય બદલ શાળાના સ્ટાફે અાભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો