તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભુજમાં જરૂરિયાતમંદ બહેનોને સાડીનું વિતરણ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભુજ | ભુજની સેવા સંસ્થા એકલો જાને રે ના સ્થાપક મગનભાઈ જી. ઠક્કરના આયોજન હેઠળ જલારામ અમૃતજળ પરબના સેવાદાનથી ભુજમાં જરૂરિયાતમંદ બહેનોને સ્વ.ભાનુબેન એમ. ઠક્કરના સ્મરણાર્થે તેમના જન્મદિને મહિલા વંદના કાર્યક્રમ હેઠળ સાડીઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સરલાબેન સોલંકી, ધર્મેન્દ્રબા જાડેજા અને કિશન કાપડી જોડાયા હતા.
અન્ય સમાચારો પણ છે...