• Home
  • Kutchh
  • Bhuj
  • Bhuj News distribution of dress to the poor and the establishment day is celebrated 061009

ગરીબોને વસ્ત્ર વિતરણ કરી સ્થાપના દિન ઉજવાયો

Bhuj News - distribution of dress to the poor and the establishment day is celebrated 061009

DivyaBhaskar News Network

Jul 22, 2019, 06:10 AM IST
ભુજના ગીતાંજલિ સેવા સંસ્થાન દ્વારા તેના સ્થાપના દિનની ઉજવણી જરૂરિયાતમંદ પરિવારોને વસ્ત્ર તેમજ અલ્પાહાર વિતરણ સાથે કરાઇ હતી.

સંસ્થાનના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા, ઉપપ્રમુખ દિલીપ અાચાર્ય, મંત્રી મધુભાઇ ત્રિપાઠી, કાંતિલાલ ગજ્જર, નર્મદાબેન ગામોટ સહિતના અગ્રણીઅોઅે જયનગર પાસે અાવેલી વસાહતમાં જરૂરતમંદ પરિવારોને વડીલોને કપડાં, મહિલાઅોને સાડી તેમજ બાળકોને વિવિધ ઉપયોગી વસ્તુઅો વિતરીત કરાઇ હતી. અગ્રણીઅોઅે અાગામી સમયમાં પણ અાવા જ પ્રકારના વિવિધ સેવાકાર્યો કરવાની નેમ પણ અા વેળાઅે વ્યક્ત કરી હતી.

X
Bhuj News - distribution of dress to the poor and the establishment day is celebrated 061009
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી