તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભખરીયામાંથી દેશી દારૂ અને આથો પકડાયા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ તાલુકાના ભખરીયા ગામે તળાવ પાસેથી 600 લીટર દેશી દારૂનો આથો, દેશી દારૂની કોથડીઓ અને તગારા સહિતનો મુદ્દામાલ માનકુવા પોલીસે પકડી પાડયો હતો, તો રેડ દરમિયાન આરોપી નાસી છુટયો હતો.

માનકુવા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ, ભખરીયા ગામના કાગળો તળાવ પાસે દેશી દારૂ બનાવવાનો આથો લીટર 600, દેશી દારૂ તૈયાર 45 લીટર, એલ્યુમિનિયમના ત્રણ તગારા એમ કુલ્લ 2050ના મુદ્દામાલ પકડાયો હતો તો ઇસ્માઇલ અભા નાગીયા (રહે. ભખરીયા) રેડ દરમિયાન નાસી છુટતા ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, મોટાભાગે પોલીસ રેડ દરમિયાન દારૂના આરોપીઓ નાસી છુટતા હોય છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો