તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દેશલપર (ગુંતલી)-હાજીપીર 32 કિ.મી.નો માર્ગ રિપેર કરો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

હાજીપીરના મેળાને અનુક્ષલીને નખત્રાણા તાલુકાના દેશલપર (ગુંતલી)થી હાજીપીર સુધીના 32 કિ.મી.ના માર્ગને રિપેર કરવાની સાથે પાણી, વીજળીની વ્યવસ્થા સહિતના મુદ્દે કલેક્ટર સમક્ષ રજૂઅાત કરાઇ છે.

મેળામાં લાખોની સંખ્યામાં હિન્દુ-મુસ્લિમ શ્રદ્ધાળુઅો ઉમટી પડતા હોય છે. દેશલપર (ગું.)થી હાજીપીર સુધીનો 32 કિ.મી.નો માર્ગ અત્યંત બદતર હાલતમાં છે, જે તાત્કાલિક ધોરણે રિપેર કરાય, અા માર્ગ પરથી મીઠું ભરેલા ભારેખમ વાહનોની સતત અવર-જવર રહે છે તેથી મેળાને લઇને અાઠ દિવસમાં અાવા વાહનો માટે માર્ગ બંધ કરાય સહિતના મુ્દે અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિ દ્વારા લેખિત રજૂઅાત જિલ્લા સમાહર્તા સમક્ષ કરવામાં અાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો