તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Bhuj News Deputy During A Night Stay Program In Khirsara Vinchan Of Abadasa Taluka 061537

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અબડાસા તાલુકાના ખીરસરા (વિંઝાણ)માં રાત્રી રોકાણ કાર્યક્રમ દરમિયાન નાયબ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

અબડાસા તાલુકાના ખીરસરા (વિંઝાણ)માં રાત્રી રોકાણ કાર્યક્રમ દરમિયાન નાયબ કલેક્ટર અને મામલતદારે ગ્રામજનોની વિવિધ રજૂઅાતો સાંભળી હતી.તાલુકાના નાયબકલેકટર ઝાલા, મામલતદાર ડામોર, પુરવઠા મામલતદાર ભારાઈ, કોઠારા પીઅેસઅાઇ જાડેજા તેમજ અન્ય અધિકારીઅોનું સરપંચ રજાક હિંગોરાએ સ્વાગત કર્યું હતું. સરપંચે ગામની મુખ્ય સમસ્યાઓ રજુ કરી હતી જેનો તાત્કાલિક નિકાલ કરાશે તેવી હૈયાધારણ અધિકારીઅોઅે અાપી હતી. તલાટી સહમંત્રી અબાસીભાઈએ આભારવિધિ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો