ખાવડા CHCના તબીબે ભ્રષ્ટાચાર કર્યાનો અાક્ષેપ

Bhuj News - complaint of medical criminal procedure of chc 060557

DivyaBhaskar News Network

Apr 18, 2019, 06:06 AM IST
ભુજ | ખાવડા પ્રાથમિક અારોગ્ય કેન્દ્રના ડો. નુપુરકુમારી ઉપર અાક્ષેપો કરતા કહ્યું હતું કે, તેઓ સીએચસીમાં મુખ્ય તબીબ તરીકે ફરજ બજાવે છે, ખાવડામાં જૂનું સી.અેચ.સી. હતું. ત્યાં વર્ષ 2014થી 2016માં ખોટા બિલ રજુ કર્યા હતા, જેમાં અેરકન્ડીશન લાગ્યું નથી, પરંતુ વર્ષ 2014માં 1,32,466, વર્ષ 2015માં 2,02,766 અને 2016માં 2,02,766 રૂપિયાના અે.સી. લગાવ્યાના બિલો રજુ કર્યા હોવાનો ગફુર અલીમામદ સમાઅે જણાવ્યું હતું.

X
Bhuj News - complaint of medical criminal procedure of chc 060557

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી